શ્લોક ૭ :સ્વસ્તિ વાચન (ઋગવેદ)

ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रम् पष्येमाक्षभिर्यजत्राः ।

ૐ અમે પવિત્ર વાણીનું શ્રવણ કરીએ. અમે શુભ કર્મોનું દર્શન કરીએ.

स्थिरैरङ्गैस्तुष्तुवाँसस्तनूभिर्व्यशेम देवहितं यदायुः ॥

અમારા અંગ અને ઉપંગ તંદુરસ્ત, સ્થિર અને મજબૂત રહે. અમે, દેવોને આનંદ આપે તેવા કાર્યો ,અમને મળેલા આયુમાં  કરીએ.

स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः ।

હે ઇંદ્ર ,જેનું વેદોમાં વર્ણન છે, તે અમારા  પર કૃપા કરે.

स्वस्ति नः पूषा विश्ववेदाः ।

હે પૂષા, જે સર્વ લોકનો જાણકાર છે, તે અમારા  પર કૃપા કરે.

स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः ।

હે નક્ષત્રો, જે શત્રુઓનો નાશ કરે છે,તે અમારા  પર કૃપા કરે.

स्वस्ति नो ब्रिहस्पतिर्दधातु

હે બૃહસ્પતિ, જે દેવોના ગુરુ છે, તે અમારા  પર કૃપા કરે.

ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

ૐ અમને શાંતિ , સર્વદા શાંતિ અને શાશ્વત શાંતિ મળે

ઋગ્વેદ, સ્વસ્તિ વાચન,  ઋચા (૧, ૮૯, ૧-૧૦)

અર્થાત

ॐ Let us hear good (auspicious) things from (our) ears,let us see good (auspicious) things from (our) eyes,

let (my) organs and body be stable, healthy and strong, let us do what is pleasurable to gods in the life span allotted.

May Indra (who is) extolled in the scriptures do good to us!

May Pushan (who is) knower of world do good to us!

May Taarkshya (who) destroys enemies do good to us!

May Brihaspati give good to us!

ॐ Peace, Peace, Peace.

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.