આજનો સુવિચાર – ડુંગરા દૂરથી રળિયામણા, ને આગળ જઈએ તો અળખામણા

दूरस्था: पर्वता: रम्या: वेश्या: च मुखमण्डने |
युध्यस्य तु कथा रम्या त्रीणि रम्याणि दूरत: ||

અર્થાત: ડુંગરા દૂરથી રળિયામણા લાગે છે. વેશ્યા જયારે લાલી લગાવે ત્યારે દૂરથી બહુ  સુંદર દેખાય છે. યુદ્ધની વાતો સંભાળવામાં બહુ દિલચસ્પ લાગે છે.  હકીકત તો એ છે કે આ ત્રણે વસ્તુઓ દૂરથી સારી લાગે છે, જો જોઈએ , માણીએ કે અનુભવીએ તો પસ્તાવો થાય છે. એમનાથી  તો દુર જ ભલા

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.