જાણવા જેવું – નામ રાખવાના નિયમ

नार्थहीनं न चाशस्तं नापशब्दयुतं तथा ।
नांमंगल्यं जुगुप्स्यं वा नाम कुर्यात्समाक्षरम् ॥१०॥

नातिदीर्घं नातिह्रस्वं नातिगुर्वक्षरान्वितम् ।
सुखोच्चार्य तु तन्नाम कुर्याद्यत्प्रवणाक्षरम् ॥११॥

— શ્રી વિષ્ણુ પુરાણ , તૃત્તીય અંશ , ૧૦મો અધ્યાય

અર્થાત : નામ જયારે રાખવામાં આવે ત્યારે તે અર્થહીન , અનિશ્ચિત, અપશબ્દયુકત, અમાંગલિક, અને નિંદનીય ના હોવું જઈએ ( ૧૦ )

અતિ લાંબુ , અતિ ટુકું , અથવા અતિ કઠોર ઉચ્ચારવાળા અક્ષરોયુકત નામ ન રાખવું. જે સુખ-પૂર્વક ઉચ્ચાર કરી શકાય અને જે નામના અંતમાં લઘુ વર્ણનો અક્ષર (મૃદુ સ્વરનું) હોય તેવું નામ રાખવું. ( ૧૧ )

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.