શાસ્ત્રવિધાન – અધર્મ

प्रतिप्रदानं शरणागतस्य
स्त्रिया वधो ब्राह्मणस्वापहारः।
मित्रद्रोहस्तानि चत्वारि शक्र
भक्तत्यागश्चैव समो मतो मे।। १६

— યુધિષ્ઠિર (महाभारतम्-१७ -महाप्रस्थानिकपर्व-००३ )

શરણમાં આવેલાને ભય આપવો , સ્ત્રીનો વધ કરવો , બ્રાહ્મણના ધનને લુંટવું અને મિત્રો સાથે દ્રોહ કરવો એ ચાર સૌથી મોટા અધર્મ છે.  પણ ભક્તનો ત્યાગ કરવો તે આ ચાર અધર્મને સમાન છે

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.