શાસ્ત્રવિધાન : ધર્માત્મા

यस्मिन्क्षमा च क्रोधश्च दानादाने भयाभये।
निग्रहानुग्रहौ चोभौ स वै धर्मविदुच्यते।।

— મહાભારત , શાંતિ પર્વ, અધ્યાય ૧૪

અર્થાત : જે મનુષ્ય અવસર જોઇને ક્ષમા પણ આપે, અને ક્રોધ પણ કરે, દાન પણ કરે અને ધન પણ કમાય , શત્રુઓને ભય પણ આપે , અને શરણાગતોને નિર્ભય બનાવે , દૃષ્ટોને દંડ આપે અને દીનજનો પર અનુગ્રહ કરે, તે મનુષ્ય “ધર્માત્મા” કહેવાય છે.

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.