આજનો સુવિચાર – નરકના ત્રણ દ્વાર

त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः ।
कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्रयं त्यजेत् ।। ७३

— મહાભારત મહાપુરાણ , ઉદ્યોગ પર્વ , ૩૩ અધ્યાય (વિદુર નીતિ)

વિદુરજી ધ્રુતરાષ્ટ્રને આ શ્લોકમાં  કહે છે: “કામ , ક્રોધ અને લોભ – આ ત્રણે આત્માનો નાશ કરવાવાળા નરકના ત્રણ  દ્વાર છે , જેનો હર હંમેશ ત્યાગ કરવો જોઈએ”

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.