જાણવા જેવું – મનુષ્યલોકના છ સુખ

आरोग्यमानृण्यमविप्रवासः सद्भिर्मनुष्यैः सह संप्रयोगः।
स्वप्रत्यया वृत्तिरभीतवासः षट् जीवलोकस्य सुखानि राजन् ।। ९६

— મહાભારત મહાપુરાણ , ઉદ્યોગ પર્વ , ૩૩ અધ્યાય (વિદુર નીતિ)

વિદુરજી ધ્રુતરાષ્ટ્રને આ શ્લોકમાં  કહે છે:

મનુષ્ય લોકના છ સુખ આ પ્રમાણે છે :

  • નીરોગી રહેવું
  • કોઈના ઋણી ના હોવું
  • પરદેશમાં સ્થાઈ ના હોવું
  • સારા લોકો સાથે મિલાપ રાખવો
  • પોતાની વૃત્તિ અને પસંદથી જીવન નિર્વાહ કરવો
  • નીડર બની જીવવું

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.