જાણવા જેવું : શરીરના દોષ અને તેને નાશ કરવાના ઉપાય

પિતામહ ભીષ્મ ધર્મરાજ યુધિષ્ઠિરને બોધ આપતા કહે છે :

कामक्रोधौ भयं निद्रा पञ्चमः श्वास उच्यते।
एते दोषाः शरीरेषु दृश्यन्ते सर्वदेहिनाम्।|

અર્થાત: કામ , ક્રોધ , ભય , નિંદ્રા અને શ્વાસ  લેવો આ પાંચ શરીરના દોષ છે , જે દરેક દેહધારીમાં જોવા મળે છે .

छिन्दन्ति क्षमया क्रोधं कामं संकल्पवर्जनात्।
सत्वसंसेवनान्निद्रामप्रमादाद्भयं तथा।
छिन्दन्ति पञ्चमं श्वासमल्पाहारतया||

અર્થાત: સત્પુરુષ ક્ષમાથી ક્રોધનો , સંકલ્પથી  કામનો , સત ગુણોનાં સેવનથી નિંદ્રાનો , પ્રમાદનો ત્યાગથી ભયનો અને અલ્પ આહારના સેવન દ્વારા શ્વાસના દોષનો નાશ કરી શકે છે.

— મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૩૦૭

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.