શ્લોક : પ્રાતઃસ્મરણ ૧


कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती।
करमूले तु गोविन्दं प्रभाते करदर्शनम ||

સવારે ઉઠીને પોતાના હાથોના દર્શન કરતા આ શ્લોક ઉચ્ચારવામાં આવે છે.

અર્થ : મારા કર (હાથોના) નાં અગ્ર (ઉપરના) ભાગમાં લક્ષ્મીજી બિરાજે છે. મારા કર (હાથોના) નાં મધ્ય ભાગમાં સરસ્વતી બિરાજે છે. .મારા કર (હાથોના) નાં મૂળમાં ભગવાન ગોવિન્દ  બિરાજે છે. આ હાથના  પ્રાત: કાલમાં હું દર્શન કરી તેમને પ્રણામ કરું છું.

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.