આજનો સુવિચાર: ગુણોનો પ્રભાવ

अकीर्ति विनयो हन्ति हन्त्यनर्थं पराक्रमः ।
हन्ति नित्यं क्षमा क्रोधमाचारो हन्त्यलक्षणम् ।।४३

વિનયભાવ અપકીર્તિનો નાશ કરે છે. પરાક્રમ  અનર્થનો નાશ કરે છે.
ક્ષમા સદા ક્રોધનો નાશ કરે છે.  અને સદાચાર કુલક્ષણનો નાશ કરે છે.

– મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૯ મો અધ્યાય ( વિદુર નીતિ )

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.