જાણવા જેવું – ગુણોનો નાશ થવાના કારણો

जरा रूपं हरति हि धैर्यमाशा
मृत्युः प्राणान्धर्मचर्यामसूया
कामो ह्रियं वृत्तमनार्यसेवा
क्रोधः श्रियं सर्वमेवाभिमानः ।। ८

વૃદ્ધઅવસ્થામાં રૂપનું , આશાથી ધૈર્યની , મૃત્યુથી પ્રાણોની , ઈર્ષ્યાથી (અસૂયા) ધર્મ આચરણની , કામ(વાસના) થી લજ્જાની ,
નીચ પુરુષોની સેવાથી સદાચારની , ક્રોધથી લક્ષ્મીની અને અભિમાનથી સર્વસ્વનો નાશ થાય છે.

– મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૭ મો અધ્યાય ( વિદુર નીતિ )

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.