આજનો સુવિચાર – તણખલા સમાન

उदारस्य तॄणं वित्तं शूरस्य मरणं तॄणं |
विरक्तस्य तॄणं भार्या निस्पॄहस्य तॄणं जगत् ||

અર્થાત: જે મનુષ્ય દાની છે, તેમને માટે ધન અને સંપત્તિની કોઈ વિશેષ કીંમત નથી. જે મનુષ્ય શુરવીર છે તેને માટે મૃત્યુ એ કંઈ મોટી ચીંતાની વસ્તુ નથી. જે મનુષ્ય વિરક્ત છે, તેને માટે પત્ની-પુત્ર ,સગા-સંબંધી, વ્યવહાર-સમાજ ક્ષુલ્લક છે. અને જે મનુષ્ય નિસ્પૃહ છે, તેને માટે તો આ સંસાર અસાર છે. આ સહુને મન આ દરેક વસ્તુ તણખલા સમાન છે.

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.