જાણવા જેવું : શારીરિક દુ:ખનાં ચાર કારણ

व्याधेरनिष्टसंस्पर्शाच्छ्रमादिष्टविवर्जनात्।
दुःखं चतुर्भिः शारीरं कारणैः संप्रवर्तते ।।

— મહાભારત , વન પર્વ , અધ્યાય ૪

ઉપરના શ્લોકમાં આત્મજ્ઞાની શૌનક મુની યુધિષ્ઠિરને સમજાવતાં  કહે છે : ” રોગ , દર્દ આપતી વસ્તુનો સ્પર્શ (અગ્નિ , શૂળ), અધિક પરિશ્રમ , અને અભિલાષીત વસ્તુ ન મળવાથી , મનુષ્ય શરીરથી  દુ:ખી થાય છે .”

तदा तत्प्रतिकाराच्च सततं चाविचिन्तनात्।
आधिव्याधिप्रशमनं क्रियायोगबलेन तु ।।

આ ચાર કારણોને મનમાં સતત ચિન્તાનાં રૂપે પ્રવેશ કરે છે અને જે  અંતે આ માનસિક દુ:ખ શારીરિક દુ:ખોનું રૂપ ધારણ કરે છે.

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.