શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૨)


અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્દ્યુ વચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ બીજો શ્લોક છે . (પ્રથમ શ્લોક)

આ શ્લોકમાં અષ્ટવક્રા જવાબ આપતા કહે છે :

द्वाविन्द्राग्नी चरतो वै सखायौ द्वौ देवर्षी नारदपर्वतौ च।

द्वावश्विनौ द्वे रथस्यापि चक्रे भार्यापती द्वौ विहितौ विधात्रा ।।

અર્થાત: ઇન્દ્ર અને અગ્નિ બે દેવતા છે . પર્વત અને નારદ આ બે દેવર્ષિ છે . અશ્વિનીકુમાર પણ બે જ છે . રથના પૈડા બે છે અને દાંપત્ય જીવન માટે વિધાતાએ પતિ અને પત્ની બે સહચર બનાવ્યાં છે .

શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુવચ્ચેનો શાસ્ત્રાર્થ (૩)

 

1 comment so far

  1. […] અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્દ્યુવચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ ત્રીજો શ્લોક છે . (બીજો શ્લોક) […]

    Like


તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.