શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુવચ્ચેનો શાસ્ત્રાર્થ (૩)


અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્દ્યુવચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ ત્રીજો શ્લોક છે . (બીજો શ્લોક)

આ શ્લોકમાં વન્દ્યુ કહે છે :

त्रिः सूयते कर्मणा वै प्रजेयं
त्रयो युक्ता वाजपेयं वहन्ति।
अध्वर्यवस्त्रिसवनानि तन्वते
त्रयो लोकास्त्रीणि ज्योतींषि चाहुः ।।

અર્થાત: આ સંપૂર્ણ પ્રજા કર્મવશ ત્રણ પ્રકારથી જન્મ ધારણ કરે છે. દરેક કર્મનું પ્રતિપાદન ત્રણ વેદ કરે છે.અધ્વર્યુજન (યજ્ઞ માટે આહુતિ ) પણ ત્રણ કાળે – પ્રાત: , મધ્ય અને સાયં કાળે કરવામાં આવે છે . કર્માનુસાર પ્રાપ્ત થનાર લોક પણ ત્રણ છે : સ્વર્ગ, નર્ક , મૃત્યુ (પૃથ્વી) લોક . તથા વેદમાં કર્મજન્ય જ્યોતિ પણ ત્રણ પ્રકારની છે .

શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૪)

2 comments so far

  1. […] અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્દ્યુવચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ ચોથો શ્લોક છે .  (ત્રીજો શ્લોક) […]

    Like


તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.