શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૪)

 

અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્દ્યુવચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ ચોથો શ્લોક છે .  (ત્રીજો શ્લોક)

આ શ્લોકમાં અષ્ટવક્રા જવાબ આપતા કહે છે :

चतुष्टयं ब्राह्मणानां निकेतं
चत्वारो वर्णा यज्ञमिमं वहन्ति।
दिशश्चतस्रो वर्णचतुष्टयं च
चतुष्पदा गौरपि शश्वदुक्ता ।।

અર્થાત:  બ્રાહ્મણો માટે આશ્રમ ચાર છે  અને એના વર્ણો પણ ચાર છે જે યજ્ઞો દ્વારા પોતાનો નિર્વાહ કરે છે. મુખ્ય દિશાઓ પણ ચાર છે . ૐ માં  અકાર , ઉકાર , મકાર અને અર્ધમાત્રા એમ ચાર વર્ણ છે . તથા વાણીના ચાર ભેદ છે : પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી

શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૫)

1 comment so far


તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.