શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૮)

 

અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્દ્યુ વચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ આઠમો શ્લોક છે . ( સાતમો શ્લોક )

આ શ્લોકમાં અષ્ટવક્રા જવાબ આપતા કહે છે :

अष्टौ शाणाः शतमानं वहन्ति
तथाष्टपादः शरभः सिंहघाती।
अष्टौ वसूञ्शुश्रुम देवतासु
यूपश्चाष्टास्रिर्विहितः सर्वयज्ञे ।।

અર્થાત: અનેક વસ્તુઓને પારખવા માટે “શાણ” (અથવા બુદ્ધિનાં ) આઠ ગુણ છે . (અભિપ્રાય , સંતોષ , દ્વેષ, સમાધિતા, સંશય ,પ્રતિપત્તિ , ઉહ, ઉપોહ ) .સિંહનો નાશ કરનાર શરભને (પ્રાચીન મત પ્રમાણે એવું પ્રાણી જેના આઠ પગ છે )પણ આઠ ચરણ છે . દેવતાઓમાં વસુ નામના દેવ આઠ છે ( અગ્નિ, પૃથ્વી, વાયુ, અંતરિક્ષ, સૂર્ય, આકાશ, ચંદ્રમા અને નક્ષત્ર). સર્વ યજ્ઞોમાં યજ્ઞસ્તંભને આઠ ખૂણા હોય છે.

 

1 comment so far


તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.