આજનો સુવિચાર – પ્રસંશા કે નિંદાનાં અવગુણ

परस्वभावकर्माणि यः प्रशंसति निन्दति

स आशु भ्रश्यते स्वार्थादसत्यभिनिवेशतः |

— શ્રીમદ ભાગવત મહાપુરાણ , સ્કંધ ૧૧ , અધ્યાય ૨૮ (ઉદ્ધવ ગીતા )

અર્થાત: જે મનુષ્ય બીજાનાં સ્વભાવની પ્રશંસા અને તેમના કર્મોની પ્રશંસા અથવા નિંદા  કરે છે તે પોતાનાં યથાર્થ પરમાર્થના  સાધનથી ચ્યુત થાય છે કારણકે તેમ કરવાથી એની સત્ય-બુદ્ધિનો નિષેધ (નાશ) થાય છે અને એવી પ્રસંશા કે નિંદા એની સત્યતાનાં  ભ્રમને વધુ દ્રઢતા કરે છે .

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.