છંદ રેણકી : રમઝટ ૪ – સર સર પર સધર અમર તર

સર સર પર સધર અમર તર,
અનસર કરકર વરધર મેલ કરે,

હરિહર સૂર અવર અછર અતિ મનહર,
ભર ભર અતિ ઉર હરખ ભરે,

નિરખત, નર પ્રવર, પ્રવરગણ નિરઝર,
નિકટ મુકુટ શિર સવર નમે,

ઘણ રવ પટ ફરર
ફરર પદ ઘૂઘર,
રંગભર સુંદર શ્યામ રમે…

રે…. ભાઈ રંગભર સુંદર શ્યામ રમે …
રે…. ભાઈ રંગભર સુંદર શ્યામ રમે …

સાંભળો : છંદ રેણકી રમઝટ ૪ – સર સર પર સધર અમર તર

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.