જાણવા જેવું : તપશ્ચર્યા


तपसा प्राप्यते स्वर्गस्तपसा प्राप्यते यशः।
आयुःप्रकर्षो भोगाश्च लभ्यन्ते तपसा विभो।।
ज्ञानं विज्ञानमारोग्यं रूपं सम्पत्तथैव च।
सौभाग्यं चैव तपसा प्राप्यते भरतर्षभ।।

–મહાભારત , અનુશાસન પર્વ , અધ્યાય ૯૧

ભીષ્મ પિતામહ યુધિષ્ઠરને તપનું રહસ્ય સમજાવતા કહે છે ” તપશ્ચર્યાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે , તપશ્ચર્યાથી સુયશ પ્રાપ્ત થાય છે . તથા તપશ્ચર્યાથી દીર્ઘ આયુ , ઉત્તમ પદ અને અનેક પ્રકારના ભોગની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન વિજ્ઞાન, આરોગ્ય , રૂપ , સંપત્તિ , અને સૌભાગ્ય આ બધું તપશ્ચર્યાનું ફળ છે ”

 

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.