શ્લોક : શાંતિ પાઠ

“શાંતિ પાઠ”

ॐ द्यौ: शान्तिरन्तरिक्ष शान्ति:पृथिवी शान्तिराप:
शान्तिरोषधय: शान्ति: वनस्पतय: शान्तिर्विश्वेदेवा: शान्तिर्ब्रह्म
शान्ति:सर्वँ शान्ति: शान्तिरेव शान्ति:सामा शान्तिरेधि सुशान्तिर्भवतु।

॥ॐ शान्ति: शान्ति: शान्ति: ॥

અર્થાત :   સ્વર્ગ લોકમાં શાંતિ રહે  , અંતરિક્ષમાં શાંતિ રહે  , પૃથ્વી પર શાંતિ રહે , જળમાં શાંત રહે , ઔષધિઓમાં શાંતિ રહે , વનસ્પતિઓમાં શાંતિ રહે , વિશ્વનાં દેવ (જગત પાલનહાર – ભગવાન વિષ્ણુ ) શાંત રહે , બ્રહ્મા શાંત રહે , સર્વત્ર શાંતિ રહે , શાંતિ  શાંત રહે, સંપૂર્ણ શાંતિ  પ્રવર્તે
મને શાંતિ પ્રાપ્ત થાઓ , અને સર્વત્ર શુભ શાંતિ રહે.

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.