જાણવા જેવું : “પત્ની” નાં સબંધની વ્યાખ્યા

 

શકુંતલા પોતાનાં પતિ દુષ્યંતને “પત્ની” નાં સબંધની વ્યાખ્યા સમજાવતાં કહે છે :


सा भार्या या गृहे दक्षा सा भार्या या प्रजावती।
सा भार्या या पतिप्राणा सा भार्या या पतिव्रता।। २२ ।।

અર્થાત: પત્ની એને કહેવાય જે ઘર-કામમાં કુશળ હોય , સંતતિ (પુત્રી અને પુત્ર) પ્રદાન કરે , પતિને પ્રાણ સમાન માનતી હોય અને સાચી પતિવ્રતા હોય.


अर्धं भार्या मनुष्यस्य भार्या श्रेष्ठतमः सखा।
भार्या मूलं त्रिवर्गस्य यः सभार्यः स बन्धुमान्।। २३ ।।

અર્થાત: પત્ની પતિનો અર્ધાંગ છે , અને એનો એકમાત્ર ઉત્તમ સખા છે . પત્ની દ્વારા અર્થ , ધર્મ અને કામની સિદ્ધિ થાય છે અને મોક્ષનાં પથ પર હંમેશા સહાયતા આપે છે.


भार्यावन्तः क्रियावन्तः सभार्या गृहमेधिनः।
भार्यावन्तः प्रमोदन्ते भार्यावन्तः श्रियावृताः।। २४ ।।

અર્થાત: પત્નીની સહાયતાથી શ્રેષ્ઠ કર્મ થાય છે , ગૃહસ્થી કાયમ બની રહે છે , સદા સુખ મળે છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે


सखायः प्रविविक्तेषु भवन्त्येताः प्रियंवदाः।
पितरो धर्मकार्येषु भवन्त्यार्तस्य मातरः।। २५ ।।

અર્થાત: પત્ની સદા એકાંતમાં મધુરભાષી સખા છે , ધર્મ કાર્યમાં પિતા છે અને દુ:ખનાં સમયે માતાનું કામ કરે છે


जायां पतिः संप्रविश्य यदस्यां जायते पुनः।
जायायास्तद्धि जायात्वं पौराणाः कवयो विदुः।।

અર્થાત: પત્નીનાં દ્વારા પુત્રનાં રૂપમાં સ્વયં પતિનો જન્મ થાય છે આથી પ્રાચીન વિદ્વાનોએ પત્નીને “જાયા” કહે છે

– મહાભારત , આદિ પર્વ , ૯૮ અધ્યાય

 

1 comment so far

  1. Free Hindi Ebooks on

    Good work

    Like


તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.