છંદ રેણકી : રમઝટ ૧૦ – આ દુનિયા ફાની આની જાની

આ દુનિયા ફાની આની જાની
જોર જવાની જાવાની ,

ના કર નાદાની પ્રિત પીછાની
કર પહેચાની માવાની ,

તારા મનની માની નહિં થવાની
અક્કલ વિનાના અભિમાની ,

હસીના ઓ નાદાની ના કર ગુમાની
કહિ ગયા જ્ઞાની સંત જ્ઞાની

રે ભાઈ કહિ ગયા જ્ઞાની સંત જ્ઞાની
રે ભાઈ કહિ ગયા જ્ઞાની સંત જ્ઞાની

સાંભળો : છંદ રેણકી રમઝટ ૧૦ – આ દુનિયા ફાની આની જાની

 

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.