આજનો સુવિચાર : લોભ

एको लोभो महान्ग्राहो लोभात्पापं प्रवर्तते॥
लोभात्क्रोधः प्रभवति लोभात्कामः प्रवर्तते॥ ९९ ॥

लोभान्मोहश्च माया च मानः स्तम्भः परेष्सुता॥
अविद्याऽप्रज्ञता चैव सर्वं लोभात्प्रवर्तते॥ १०० ॥

-સ્કંધ પુરાણ, મહેશ્વર ખંડ, કૌમારિકા ખંડ ,અધ્યાય ૫

અર્થાત: એક માત્ર લોભ આ સંસાર ચક્રમાં મહાન ગ્રાહ (મગર) છે. લોભથી પાપમાં મતિ પ્રવૃત્ત થાય છે. લોભથી ક્રોધ પ્રકટ થાય છે . લોભથી કામના થાય છે. લોભથી મોહ , માયા (શઠતા) , અભિમાન , જડતા , અવિદ્યા , મૂર્ખતા બીજાનાં ધનની સ્પૃહા (પ્રબળ ઈચ્છા) થાય છે.

 

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.