શ્રી હનુમાન સ્તુતિ – ૧

मनोजवं मारुततुल्यवेगम् |
जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् |
वातात्मजं वानरयूथमुख्यम् |
श्रीरामदूतं शरणं प्रपद्ये ||॥३३॥

 

-- શ્રી રામરક્ષાસ્તોત્રમ

 અર્થાત : હું શ્રી રામ ભક્ત હનુમાનને શરણે જાઉં છું.

 જેમણે મનની વિષમતાનો નિગ્રહ કર્યો છે ,

 જે પવન જેવા વેગવાન છે,

 જે  જિતેંદ્રિય , બુદ્ધિમાનોમાં વરિષ્ઠ , પવનદેવના પુત્ર અને વાનરયૂથપતિઓમાં મુખ્ય છે.

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.