આજનો સુવિચાર : બુદ્ધિ

मुण्डे मुण्डे मतिर्भिन्ना ।  मतिरेव बलाद् गरीयसी ।
चलत्येकेन पादेन तिष्ठत्यन्येन बुध्धिमान् । बुद्धे र्फ़लमनाग्रहः ।

અર્થાત : દરેક મનુષ્યની મતિ ભિન્ન હોય છે. બળથી વધારે બુદ્ધિ શ્રેષ્ઠ છે.  બુદ્ધિમાન એક પગથી ચાલે છે અને બીજા પગ પર ઉભો રહે છે અર્થાત  વિચારી- સમજીને આગળ વધે છે , કોઈ વસ્તુનો આગ્રહ ના રાખવો એ બુદ્ધિનું ફળ છે.

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.