શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૨૪)

પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો ચોવીસમો પ્રશ્ન છે :

યક્ષનો સવાલ :

किं ज्ञानं प्रोच्यते राजन्कः शमश्च प्रकीर्तितः।
दया च का परा प्रोक्ता किं चार्जवमुदाहृतम् ।।

અર્થાત : જ્ઞાન શું છે ? શમ કોને કહે છે ? દયા કોનું નામ છે ? અને આર્જવ (સરળતા) કોને કહે છે ?

યુધિષ્ઠિર ઉત્તર આપે છે :

ज्ञानं तत्त्वार्थसम्बोधः शमश्चित्तप्रशान्तता।
दयासर्वसुखैपित्वमार्जवं समचित्तता ।।

અર્થાત : વાસ્તવિક વસ્તુઓને યોગ્ય રીતે જાણવું જ્ઞાન છે . ચિત્તની શાંતિને શમ કહે છે. સહુનાં સુખની ઈચ્છા દયા છે. અને સમ ચિત્ત રહેવું એ આર્જવતા (સરળતા) છે.

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.