ગણેશ સ્તુતિ – ૪

गणपतिर्विघ्नराजो लम्बतुण्डो गजाननः।

द्वैमातुरश्च हेरम्ब एकदन्तो गणाधिपः॥

विनायकश्चारुकर्णः पशुपालो भवात्मजः।

द्वादशैतानि नामानि प्रातरुत्थाय यः पठेत्‌॥

विश्वं तस्य भवेद्वश्यं न च विघ्नं भवेत्‌ क्वचित्‌।

 

(પદ્મ પુરાણ . पृ. ૬૧ । ૩૧-૩૩)

 

અર્થાત : ગણપતિ , વિધ્નરાજ , લંબતુન્ડ , ગજાનન , દ્વૈમાતુર , હેરમ્બ , એકદન્ત , ગણાધિપ , વિનાયક , ચારુકર્ણ , પશુપાલ અને ભવાત્મજ – ગણેશજીના આ બાર નામ છે. જે વ્યક્તિ પ્રાતઃ કાળમાં ઉઠીને એનો નિયમેટ પાઠ સંપૂર્ણ વિશ્વને પોતાનાં વશમાં કરે છે તથા એનાં જીવનમાં ક્યારે વિધ્નનો સામનો નથી કરવો પડતો .

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.