શાસ્ત્રવિધાન : ભોજન કરવાના નિયમ (૨)

मौनेन भोजयित्वा तु स्वर्गं प्राप्ता न संशयः
संजल्पन्भुंजते यस्तु तेनान्नमशुची भवेत् ९३

– પદ્મ પુરાણ , ઉત્તર ખંડ , અધ્યાય ૬૪

ભગવાન શંકર નારદજીને બોધ આપતાં કહે છે :

અર્થાત – મૌન થઈને ભોજન કરવાવાળો મનુષ્ય નિશ્ચિત સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે. જે વાતો કરતાં ભોજન ગ્રહણ કરે છે તે એ વાર્તાલાપથી અન્ન અશુદ્ધ થાય છે અને તે કેવળ પાપનું ભોજન કરે છે , આથી મૌન અવશ્ય ધારણ કરવું જોઈએ

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: