શાસ્ત્રવિધાન : ભોજન કરવાની દિશા

 

आयुष्यं प्राङ्मुखो भुङ्क्ते यशस्यं दक्षिणामुखः।
धन्यं पश्चान्मुखो भुङ्क्त ऋतं भुङ्क्त उदङ्मुखः।।

— મહાભારત , અનુશાસન પર્વ અધ્યાય ૧૬૧

    અર્થાત:

જે મનુષ્ય પૂર્વ દિશામાં મુખ રાખી ભોજન કરે છે એ દીર્ઘાયુ બને છે. જે દક્ષિણ દિશામાં મુખ રાખી ભોજન કરે છે એ યશસ્વી બને છે. જે પશ્ચિમ દિશામાં મુખ રાખી ભોજન કરે છે એ શ્રીમંત બને છે. જે ઉત્તર દિશામાં મુખ રાખી ભોજન કરે છે એ સત્યવાદી બને છે.

 

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.