શાસ્ત્રવિધાન : છીંક ખાનાર, રોગગ્રસ્ત પુરુષ માટે

પિતામહ ભીષ્મ  મહારાજ  યુધિષ્ઠિરને બોધ આપતાં કહે છે :

श्मश्रुकर्मणि मङ्गल्यं क्षुतानामभिनन्दनम्।
व्याधितानां च सर्वेषामायुषामभिनन्दनम्।।

– મહાભારત , અનુશાસન પર્વ , અધ્યાય ૨૬૮

અર્થાત : દાઢી અને મુંછ કપાવતી વખતે મંગલ-સૂચક શબ્દોનો ઉચ્ચારણ કરવો જોઈએ , છીંક ખાનાર વ્યક્તિને આશીર્વાદ આપવા જોઈએ (शतं जीव ) અને રોગગ્રસ્ત પુરુષને દીર્ઘાયુની શુભેચ્છા આપવી જોઈએ

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.