જાણવા જેવું: સૌભાગ્ય સૂચક વસ્તુઓનું વર્ણન

 

સ્કંધ પુરાણનાં મહેશ્વર ખંડમાં કૌમારિક ખંડનાં , ૩૪ માં અધ્યાયમાં દેવી પાર્વતી સૌભાગ્ય સૂચક વસ્તુઓનું વર્ણન કરતાં કહે છે :

कुंकुमं पुष्पश्रीखंडं तांबूलांजनमिक्षवः॥
सप्तमं लवणं प्रोक्तमष्टमं च सुजीरकम्॥

અર્થાત: કુમકુમ , પુષ્પ , ચંદન , તાંબુલ , કાજલ , શેરડી, લવણ (મીઠુ), અને જીરુ – આઠે વસ્તુઓ સૌભાગ્ય સૂચક વસ્તુઓ છે.

पितरौ श्वशुरौ पुत्रान्पतिं सौभाग्यसंपदः॥

અર્થાત : જે સ્ત્રી ભક્તિપૂર્વક આ આઠે વસ્તુઓ મને અર્પણ કરે છે તેને હું પિતા , માતા , શ્વસુર , સાસુ , પતિ , પુત્ર , સૌભાગ્ય અને સંપત્તિ પ્રધાન કરું છું

 

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.