શાસ્ત્રવિધાન – ભય

भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं,
मौने दैन्यभयं बले रिपुभयं रूपे जरायाभयम।
शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं,
सर्वं वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयम।।

અર્થાત : ભોગોમાં રોગનો ભય , ઉચ્ચ કુળમાં જન્મ થવાથી અપયશનો ભય , અધિક ધન રહેવાથી રાજાનો ભય , મૌન રહેવાથી દીનતાનો ભય , બળવાન હોવાથી શત્રુઓનો ભય, રૂપવાન હોવાથી વૃદ્ધાવસ્થાનો ભય, શાસ્ત્રમાં પારંગત હોવાથી વાદ-વિવાદનો ભય , ગુણી હોય તો દુર્જનનો ભય , તંદુરસ્ત શરીર હોવાથી યમનો ભય , આમ આ સંસારમાં દરેક વસ્તુઓનો ભય છે , માત્ર વૈરાગ્ય અભયતા પ્રદાન કરે છે

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.