Archive for the ‘શાસ્ત્રવિધાન’ Category

શાસ્ત્રવિધાન – સનત્કુમાર ઉપદેશ ૮

 

संयोगा विप्रयोगांता मरणांतं हि जीवितम् ।।
अन्तो नास्ति पिपासायास्तुष्टिस्तु परमं सुखम् ।। ६१-३७ ।।

– નારદ પુરાણ , પૂર્વાર્ધ – ૬૧ અધ્યાય

સનત્કુમાર શુકદેવજીને ઉપદેશ આપતાં કહે છે :
અર્થાત : સંયોગનો અંત છે વિયોગ , જીવનનો અંત છે મરણ, તૃષ્ણાનો કયારે અંત નથી અને સંતોષ પરમ સુખ છે