Archive for the ‘શાસ્ત્રવિધાન’ Category

શાસ્ત્રવિધાન – સનત્કુમાર ઉપદેશ ૭

श्रुत्वैव नाधिगमनं नाशमेषां न चिंतयेत् ।।
अन्यामन्यां धनावस्थां प्राप्य वैशेषिका नराः ।। ६१-३५ ।।

– નારદ પુરાણ , પૂર્વાર્ધ – ૬૧ અધ્યાય

સનત્કુમાર શુકદેવજીને ઉપદેશ આપતાં કહે છે :
અર્થાત : ધનનું ઉપાર્જન કરવામાં ઘણું કષ્ટ છે , એની રક્ષા કરવામાં પણ સુખ નથી અને તેને ખર્ચ કરવામાં પણ ઘણો કલેશ છે. આથી ધન પ્રત્યેક દશામાં દુ:ખ દાયક સમજીને એનાં નષ્ટ થવાથી ચિંતા ના કરવી જોઈએ