Archive for the ‘અધમ શ્રેણીનું મૃત્યુ’ Tag

જાણવા જેવું : અધમ શ્રેણીનું મૃત્યુ

विषमुद्बन्धनं दाहो दस्युहस्तात्तथ वधः।
दंष्ट्रिभ्यश्च पशुभ्यश्च प्राकृतो वध उच्यते।।

— મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય 303

અર્થાત: વિષ ખાઈને, ગળે ફાંસો લટકાવીને , આગમાં બળીને , ચોર કે લુંટારાઓના હાથેથી કે દાઢ વાળા પ્રાણીઓના આઘાતથી જે વધ થાય છે તે અધમ શ્રેણીનું મૃત્યુ છે.