Archive for the ‘આજનો સુવિચાર : બુદ્ધિ’ Tag

આજનો સુવિચાર : બુદ્ધિ

मुण्डे मुण्डे मतिर्भिन्ना ।  मतिरेव बलाद् गरीयसी ।
चलत्येकेन पादेन तिष्ठत्यन्येन बुध्धिमान् । बुद्धे र्फ़लमनाग्रहः ।

અર્થાત : દરેક મનુષ્યની મતિ ભિન્ન હોય છે. બળથી વધારે બુદ્ધિ શ્રેષ્ઠ છે.  બુદ્ધિમાન એક પગથી ચાલે છે અને બીજા પગ પર ઉભો રહે છે અર્થાત  વિચારી- સમજીને આગળ વધે છે , કોઈ વસ્તુનો આગ્રહ ના રાખવો એ બુદ્ધિનું ફળ છે.