Archive for the ‘કર્મ’ Tag

જાણવા જેવું : અંગોથી કરેલા કર્મોની શ્રેષ્ઠતા

बुद्धिश्रेष्ठानि कर्माणि बाहुमध्यानि भारत
तानि जङ्घा जघन्यानि भारप्रत्यवराणि च ।। ६५ ।।

— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૫ મો અધ્યાય ( વિદુર નીતિ )

અર્થાત:

બુદ્ધિથી વિચારી કરેલું કર્મ શ્રેષ્ઠ છે.

બાહુબળથી કરેલું કર્મ મધ્યમ છે.

પગ વડે કરેલું કાર્ય અધમ છે.

અને પીઠ (ભાર ઊંચકવાનું) વડે કરેલું કામ મહા પાતક છે.