Archive for the ‘ચીંતા’ Tag

આજનો સુવિચાર – ચિતા / ચીંતા

चिता चिन्तासमा हि उक्ता बिन्दुमात्रविशेषतः ।
सजीवं दहते चिन्ता निर्जीवं दहते चिता ||

અર્થાત: આ જાણવું જરૂરી છે કે “ચિતા” (મડદું બાળવા ગોઠવેલી લાકડાની ચોકી) અને “ચિંતા”  (ફિકર)માં મોટો ફરક નથી. માત્ર એક અનુસ્વાર જ બે શબ્દોને અલગ પાડે છે. પણ  અગાઉનો શબ્દ મૃત શરીરને બાળે છે. અને પછીનો શબ્દ જીવંત શરીરને જીવતો બાળે છે.