Archive for the ‘દેવી સ્મરણ’ Tag

શ્લોક : પ્રાતઃસ્મરણ ૬

प्रात: स्मरामि शरदिन्दुकरोज्ज्वलाभां
                             सद्रत्नवन्मकरकुण्डलहारभूषाम् ।
दिव्यायुधोर्जितसुनीलसहस्त्रहस्तां
                             रक्तोत्पलाभचरणां भवतीं परेशाम् ||
શરદ ઋતુના ચંદ્ર સમાન દેદીપ્યમાન આભાવાળી ,ઉત્તમ રત્નોથી જડિત મકરકુંડલ તથા હારોથી સુશોભિત, દિવ્ય આયુધોથી જાજ્વલ્યમાન સુંદર આસમાની રંગના હજારો હાથોવાળી ,
લાલ કમલનાં ચરણોવાળી  ભગવતી દુર્ગાદેવીને  હું પ્રાતઃકાળમાં સ્મરણ કરું છું.