Archive for the ‘નિષિદ્ધ ધર્મ ૧’ Tag

શાસ્ત્રવિધાન : નિષિદ્ધ ધર્મ ૧

स्वप्नाध्ययनभोज्यानि संध्ययोश्च विवर्जयेत्॥ ॥

સ્કંધ પુરાણ , મહેશ્વર ખંડ , કૌમારિકા ખંડ , અધ્યાય ૪૧

અર્થાત : સંધ્યાકાળ  અને પ્રાત:કાળ ,આ બંને સંધ્યા ટાણે ઊંઘવાનું , ભણવાનું અને ભોજન કરવું સદા નિષિદ્ધ છે.