Archive for the ‘પિતૃતર્પણ’ Tag

શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૮)


પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો આઠમો પ્રશ્ન  છે  :

યક્ષનો  સવાલ :

किंस्वित्सुप्तं न निमिषति किंस्विज्जातं न चेङ्गते।
कस्यस्विद्धृदयं नास्तिकास्विद्वेगेन वर्धते ।।

અર્થાત :  પૃથ્વીથી ભારે કોણ છે ? આકાશથી ઊંચું કોણ છે ? વાયુથી તેજ કોણ ચાલે છે ? તણખલાથી અધિક સંખ્યામાં શું છે ?

યુધિષ્ઠિર ઉત્તર આપે છે :

मत्स्यः सुप्तो न निमिषत्यण्डं जातं न चेङ्गते।
अश्मनो हृदयंनास्ति नदी वेगेन वर्धते ।।

અર્થાત:  માતા પૃથ્વીથી ભારે છે  . પિતા આકાશથી ઊંચા છે.  મન વાયુથી તેજ ચાલે છે અને ચિંતા તણખલાથી સંખ્યામાં અધિક છે  .

%d bloggers like this: