Archive for the ‘પૂર્વ જન્મોનાં પુણ્ય’ Tag

આજનો સુવિચાર – પૂર્વ જન્મોનાં પુણ્ય

नैवाआकृति: फलति नैव कुलं न शीलं

विद्याअपि नैव न च यत्नकृताअपि सेवा।

भाग्यानि पूर्वतपसा खलु संचितानि

काले फलन्ति पुरुषस्य यथैव वृक्षाः।।

અર્થાત : મનુષ્યનું ના સુંદર રૂપ ફળ આપે છે , ના કુલીનતા , ના સદાચરણ , ના વિદ્યા અને ના યત્નપૂર્વક કરેલી સેવા ફળ આપે છે. માત્ર પૂર્વ જન્મોમાં કરેલા સંચિત પુણ્ય દ્વારા મનુષ્યનું ભાગ્ય ભાગ્ય વૃક્ષ સમાન સમય પ્રમાણે ફળ આપે છે