Archive for the ‘પ્રમાદ’ Tag

આજનો સુવિચાર – પ્રમાદ

સનત્સુજાત મુની કહે છે

प्रमादं वै मृत्युमहं ब्रवीमि तथाऽप्रमादममृतत्वं ब्रवीमि ।।

— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૪૨ મો અધ્યાય

અર્થાત: પ્રમાદ મૃત્યુ છે અને અપ્રમાદ અમૃત છે.