Archive for the ‘બુદ્ધિ’ Tag

શ્લોક : બુદ્ધિ

बुद्धिर्यस्य बलं तस्य । विवेकानुसारेण हि बुध्दयो मधु निस्यन्दंते ।
बुद्धिः ज्ञानेन शुध्यति । यतो बुद्धिः ततः शान्तिः ।

 

અર્થાત :   જેની પાસે બુદ્ધિ છે તેની પાસે જ બળ છે.  બુદ્ધિ વિવેક અનુસાર મધ (ફળ) આપે છે. બુદ્ધિ જ્ઞાન વડે શુદ્ધ થાય છે અને જયાં બુદ્ધિ છે ત્યાં જ શાંતિ છે.