Archive for the ‘વિષ્ણુ પુરાણ’ Tag

જાણવા જેવું: સતયુગનો પ્રારંભ

यदा चन्द्रश्च सूर्यश्च तथा तिष्यो बृहस्पतिः |
एकराशौ समेष्यन्ति तदा भवति वै कृतम् || १०२
— श्रीविष्णुपुराण – चतुर्थ अंश – अध्याय २४

જયારે ચંદ્ર , સૂર્ય અને બૃહસ્પતિ પુણ્યનક્ષત્રમાં સ્થિત થઇને એક રાશીમાં એક સાથે આવશે ત્યારે સતયુગનો પ્રારંભ થશે