Archive for the ‘શાસ્ત્રજ્ઞાન’ Tag

જાણવા જેવું: સ્વર્ગના સાધન

सत्यं रूपं श्रुतं विद्या कौल्यं शीलं बलं धनम् |
शौर्यं च चिरभाष्यं च दशः संसर्गयोनयः ।। ५० ।।

 

— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૫ મો અધ્યાય ( વિદુર નીતિ )

અર્થાત: સત્ય , વિનયનો ભાવ, શાસ્ત્રજ્ઞાન , વિદ્યા,  કુલીનતા, બળ , ધન , પરાક્રમ , શીલ અને ચમત્કારપૂર્ણ વાત કહેવી અને સમજાવવી, આ દસ સ્વર્ગના સાધન છે.

જેને જીવનમાં આ  ગુણ ઉતાર્યાં છે અને એના વડે જીવ્યા છે તેને સ્વર્ગનો અધિકાર છે.

ગત મહિનામાં પ્રકાશિત : જાણવા જેવું – શ્રેષ્ઠ શું છે ?

%d bloggers like this: