Archive for the ‘શ્રીકૃષ્ણ સ્તુતિ ૭’ Tag

શ્લોક : શ્રીકૃષ્ણ સ્તુતિ ૭

वासुदेवपरा वेदा वासुदेवपरा मखाः ।
वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥ २७ ॥

— શ્રીમદ ભાગવત , પહેલો સ્કંધ , અધ્યાય બીજો

અર્થાત : વેદોનું તાત્પર્ય શ્રી કૃષ્ણમાં જ છે. યજ્ઞોનો ઉદેશ્ય શ્રી કૃષ્ણ છે. યોગ શ્રી કૃષ્ણ માટે કરવામાં આવે છે અને સમસ્ત કર્મોની પરિસમાપ્તિ પણ શ્રી કૃષ્ણમાં જ છે.