Archive for the ‘શ્રી રામરક્ષાસ્તોત્રમ’ Tag

શ્રી હનુમાન સ્તુતિ – ૧

मनोजवं मारुततुल्यवेगम् |
जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् |
वातात्मजं वानरयूथमुख्यम् |
श्रीरामदूतं शरणं प्रपद्ये ||॥३३॥

 

-- શ્રી રામરક્ષાસ્તોત્રમ

 અર્થાત : હું શ્રી રામ ભક્ત હનુમાનને શરણે જાઉં છું.

 જેમણે મનની વિષમતાનો નિગ્રહ કર્યો છે ,

 જે પવન જેવા વેગવાન છે,

 જે  જિતેંદ્રિય , બુદ્ધિમાનોમાં વરિષ્ઠ , પવનદેવના પુત્ર અને વાનરયૂથપતિઓમાં મુખ્ય છે.

%d bloggers like this: