Archive for the ‘શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ’ Tag

શ્લોક: શ્રી વિષ્ણુ સ્તુતિ ૩


कायेन वाचा मनसेंद्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावात्।
करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि॥३३॥

— શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ

હું , મારા શરીર કે આત્માથી , મન કે બુદ્ધિથી  શબ્દ કે અવયવથી, મંગલ કે અમંગલ જે કંઈ કરું છું તે હું ભગવાન શ્રી નારાયણનાં ચરણોમાં ધરું છું